MISSION VIDHYA - 2018
સૌ પ્રથમ નીચેની લિંક ખોલી http://missionvidya.gunotsav.org/ જમણી બાજુ ઉપરના LOGIN બટન પર કલિક કરો. Sign In to your account માં પહેલી વાર જ ઉપયોગ કરતા હોય તો જ SCHOOL/CLUSTER/BLOCK CODE ની સામે તમારી સ્કુલનો ડાયેસ કોડ નાખો. પાસવડૅમાં ssa@સ્કુલનો ડાયેસ કોડ ત્યારબાદ નવો પાસવડૅ બદલો. ડાબી બાજુ આવેલ Student Mark Entry પર કલિક કરી માકૅની એન્ટ્રી કરો. મિશન વિદ્યા પોગ્રામ માટે ઉપયોગી PDF